Follow palashbiswaskl on Twitter

ArundhatiRay speaks

PalahBiswas On Unique Identity No1.mpg

Unique Identity No2

Please send the LINK to your Addresslist and send me every update, event, development,documents and FEEDBACK . just mail to palashbiswaskl@gmail.com

Website templates

Jyoti basu is dead

Dr.B.R.Ambedkar

Tuesday, August 4, 2015

ગુજરાતી દલિત કવિતા મારી શરત : ગિરીશ પરમાર

ગુજરાતી દલિત કવિતા 
મારી શરત : ગિરીશ પરમાર 

આવ, આવી જા ,રમતમાં આવ તું , 
હોય ઈશ્વર તો , જગતમાં આવ તું. 

ધૂપ, દીવા, આરતી હું નૈ કરું, 
એ જ છે મારી શરતમાં આવ તું. 

આખડી, બાધા બધું ભૂલી જ જા, 
આવવું છે? તો તરતમાં આવ તું. 

છાશ, ઘી, માખણ હવે મળશે નહીં, 
દૂધ પણ છે અછતમાં આવ તું.

--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments: